Gujarati Bhajan App provides Lyrics with Videos of Hundreds of Gujarati Devotional Bhajan, Kirtan, Bhakti Offline Songs from Popular Gujarati Bhajan Lyrics.
ભજન અને સતસંગ પ્રેમિયો ની સેવા મા ભજન લિરિક્સ ની એક નવી એપ્પ.
ભજન અને સતસંગ પ્રેમિયો માટે અલગ અલગ સંતો, જતી-સતી દ્વારા લખાયેલા ભજનો નો સંગ્રહ એક જ જગીયાએ મળી રહે તે હેતુ થી આ એપ્પ પ્રસ્તુત કરવા મા આવેલ છે. આ એપ્પ મા અલગ સંતો નો ટૂંકો પરિચય અને એમના ભજનો ને એક જ જાગીયાએ દેખાડવા માં આયા છે. ઉપરાંત બધા સંતો નું લિસ્ટ, ધૂન, આરતી, ચાલીસા વગેરે પણ મુકવા માં આવ્યું છે.
એપ્પ મા ભજન ના પ્રકાર, સંતો, ગાયક અને દેવી-દેવતા ના આધારે ફિલ્ટર કરી ને પણ તમે માહિતી મેળવી શકો છો. અને ભજન ના ફોન્ટ, ફોન્ટ સીઝે અને ફોન્ટ કલર મા પણ ફેરફાર કરવા ની સુવિધા આપેલી છે.
યુટ્યુબ ના વિડિઓ ( Youtube video ) ની લિંક પણ ભજન સાથે મુકેલી છે. તો એના પાર ક્લિક કરી ને આપ યુટ્યુબ ના વિડિઓ ( Youtube video ) જોઈ શકો છો. અને ઘણા બધા ગાયક ને પણ ઉમેરવા મા આવેલ છે. તો અપ્પ એ ગાયકે ગાયેલા ભજન પણ જોઈ શકો છો.
જો કોઈ ભજનમા, ભજનના પ્રકાર મા કે સંતો ના પરિચય મા ભૂલ થઇ હોઈ તો માફ કર જો. તમે એ ભૂલ સુધારવા મા અમારી મદદ કરી શકો છો. એના માટે નીચે આમારો સંપર્ક કરવા માટે ની માહિતી આપેલ છે. અમે બને એટલી જલ્દી એમા સુધારા વધારા કરીશુ.
જો આપ ની જોડે આવા જુના દેશી ભજનો હોઈ તો પણ આપ અમને મોકલી શકો છો.
3) ગાયક | Singer
• કાનદાસ બાપુ ના ભજન | Kandas Bapu Bhajan
• નારાયણ સ્વામી ના ભજન | Narayan Swami Bhajan
• નિરંજન પંડ્યા ના ભજન | Niranjan Pandya Bhajan
• નિરંજન રાજ્યગુરૂ ના ભજન | Niranjan Rajyaguru Bhajan
• મથુરભાઈ કંજારિયા ના ભજન | Mathurbhai Kanjariya Bhajan
• રામદાસ ગોંડલીયા ના ભજન | Ramdas Gondaliya Bhajan
• સુરેશ રાવળ ના ભજન | suresh raval Bhajan
• હરશુંખગીરી ના ભજન ગોસ્વામી | Harsukhgiri Goswami Bhajan
• હેમંત ચૌહાણ ના ભજન | Hemant Chauhan Bhajan
4) અન્ય | Other
• Gujarati Santvani Bhajan
• Lyrics
• Bhajan Video
• Bhajan Shanghrah
• New Bhajan
• Bhajan Collections
• Devotional Bhajan
• Bhajan Kirtan
• Morning Bhajan
• Online Bhajan App
• Bhakti Songs
Data safety
Safety starts with understanding how developers
collect and share your data. Data privacy and security practices may vary based
on your use, region, and age. The developer provided this information and may
update it over time.